• Gujarati News
  • બુધ્ધભટ્ટી કુટુંબ દ્વારા ચંડીપાઠ

બુધ્ધભટ્ટી કુટુંબ દ્વારા ચંડીપાઠ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર| મહાદેવવાડામાં આવેલા બુધ્ધભટ્ટી કુટુંબના શુરધનદાદા શુરાપુરાની ડેરીએ કારતક વદ-14 શુક્રવાર તા.21ના સવારે 8-30 વાગ્યે બુધ્ધભટ્ટી કુટુંબ દ્વારા ચંડીના પાઠ રાવલ ગામના નિવાસી મહેન્દ્રભાઇ બાબુભાઇ બુધ્ધભટ્ટી પરિવાર તરફથી કરવામાં આવ્યું છે.