તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • જામનગરમાં સર્વદેવ યજ્ઞનંુ આયોજન કરવામાં આવ્યું

જામનગરમાં સર્વદેવ યજ્ઞનંુ આયોજન કરવામાં આવ્યું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર |જામનગરશહેરમાં આવેલા કાશીવિશ્વનાથ મહાદેવ મંદિરના પુજારી યોગેશ મહારાજ દ્વારા શહેરમાં સૌપ્રથમ વખત નવ દિવસની ઉભી અખંડ તપસ્યા તથા સર્વદેવ યજ્ઞનું કુલ નવ દિવસનું આયોજન ઓમ શિવ ગૌશાળા, ખીજડીયા બાયપાસ રોડ ઉપર ગત તા. 14થી તા. 22 સુધી કરવામાં આવ્યું છે. આયોજનમાં સર્વ ધર્મપ્રેમી ભાવિક ભકતોને દર્શનનો અલભ્ય લાભ લેવા જણાવાયું છે.