તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • જામનગરમાં ઠેર ઠેર ગંદકીના ગંજ...

જામનગરમાં ઠેર-ઠેર ગંદકીના ગંજ...

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રામેશ્વરનગર

રામેશ્વરનગર

જામનગરમાં તંત્ર દ્વારા ઠેર-ઠેર સફાઇ કરાવાતી હોવાના ઢોલ વગાડાઇ છે ત્યારે તંત્ર દ્વારા કોઇપણ કામગીરી કરાતી હોવાના લોકોના આક્ષેપો જાણે સાચા હોય તેમ શહેરના જુદા-જુદા વિસ્તારો જેવા કે, રામેશ્વનગર, કાલાવડનાકા બહાર, નવાગામ ઘેડ, પટણીવાડ વગેરે વિસ્તારોમાં જાણે ગંદકીના ગંજ ફેલાયા છે અને લોકો ગંદકીથી ત્રાહીમામ પોકારી ઉઠયા છે જે સોમવારે બપોર બાદની તસવીર પરથી ફલિત થાય છે. / હિરેનહિરપરા