• Gujarati News
  • બ્રહ્મસમાજના બાળકો માટે સમૂહ જનોઇ

બ્રહ્મસમાજના બાળકો માટે સમૂહ જનોઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર |જિલ્લા બ્રહ્મ વિકસ સમિતિના પ્રમુખ મનોજભાઇ જોશીની આગેવાની હેઠળ 10મી સમુહ આયોજન તા.18 જાન્યુ.ના રોજ દયાશંકર બ્રહ્મપુરી જામનગર મુકામે રાખવામાં આવ્યું છે. જેમાં સમુહ જનોઇમાં ભાગ લેનાર બટુક દીઠ વધુમાં વધુ 60 વ્યકિત લાવી શકાશે. સમુહ જનોઇના કાર્યક્રમમાં સવારે ચા-નાસ્તો, બપોરનું ભોજન, આઇસ્ક્રીમ સાંજના સમયે રાત્રી ભોજનની વ્યવસ્થા બ્રહ્મવિકાસ સમિતિ દ્વારા કરવામાં આવશે.