• Gujarati News
  • કિડઝ કલબ દ્વારા કોમ્પિટિશન

કિડઝ કલબ દ્વારા કોમ્પિટિશન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર |શહેર ડ્રોઇંગ કોમ્પીટીશનનું બાળકો માટે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 3 વિભાગમાં છે. થી 7 વર્ષ જે માત્ર વેકસ કલર વાપરવાના, 8 થી 11 વર્ષ તથા 12 થી 15 જેને વર્ષના બાળકોએ રંગીલાના કલર વાપરવાના રહેશે. બાળકોએ પાણીની બોટલ તથા નાસ્તો ઘરેથી લાવવાના રહેશે. અને સ્પર્ધાનો સમય સવારે 10 થી 12 અને એ.કે. દોશી ભવન્સ સ્કૂલ, તા.14ના રહેશે તથા સ્પર્ધકે સ્થળ ઉપર 9 વાગ્યે આવવાનું રહેશે.