• Gujarati News
  • રેકોર્ડ |જામનગર શહેરમાંઆર્યસમાજ સ્કૂલ ખાતે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ

રેકોર્ડ |જામનગર શહેરમાંઆર્યસમાજ સ્કૂલ ખાતે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રેકોર્ડ |જામનગર શહેરમાંઆર્યસમાજ સ્કૂલ ખાતે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ કર્યો હતો. જેમાં એક મીનીટમાં સૌથી વધુ 101 નકલ પુશ-અપ્સ મુઠ્ઠીવાળી કર્યા હતા. જેમાં જામનગરમાં રહેતા મિલન કુબાવત નામની યુવાને ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવાયું હતું. જયારે તે અન્ય બે બુકમાં રેકર્ડ કરવાની પરવાનગી મળી હતી. તેમાં બે બુક છે. જેમાં યુનિક બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ તેમજ વર્લ્ડ રેકોર્ડ ઇન્ડીયા દ્વારા પરવાનગી મળેલી હોય તો કુલ-7 વર્લ્ડ રેકોર્ડ મિલન કુબાવત કર્યો હતો. ત્યારે ગિનિઝ બુકમાં 1 મીનીટમાં સૌથી વધુ નકલ પુશઅપ્શ કર્યા છે. જે હાલમાં માર્ચ-2014માં બોબીનેટોલીને ન્યુકોર્ડમાં (યુએસ)માં ફીટનેશ ટ્રેનર હોય તેનો 1 મીનીટમાં 58 પુશઅપ્શનો રેકોર્ડ છે. જેને મીલન કુબાવત દ્વારા બ્રેક કરી નવો રેકોર્ડ બનાવ્યો હતો./હિરને હિરપરા

1 મિનિટમાં 101 પુશઅપ્સ