• Gujarati News
  • અગમ્યકારણોસર ચોકીદારનો આપઘાત

અગમ્યકારણોસર ચોકીદારનો આપઘાત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરનાસદગુરૂ કોલોનીમાં આવેલા સ્વસ્તિક એન્ટરપ્રાઇઝ નામના એપાર્ટમેન્ટમાં ચોકીદારી કરતા નેપાળી પ્રૌઢે કોઇ અગમ્યકારણોસર લાકડાના ટેકા ચોકા વચ્ચે લટકાઇ જઇ આપઘાત કરી લીધો હતો અંગે પોલીસને જાણ કરતા પેાલીસે મૃતદેહનો કબજો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જામનગરના સદગુરૂ કોલોનીમાં આવેલા સ્વસ્તિક એન્ટરપ્રાઇઝ નામના એપાર્ટમેન્ટમાં_ ચોકીદારી કરતા આમીશાહી લુક બહાદુર શાહી નામના 50 વર્ષીય નેપાળી પ્રૌઢે કોઇ અગમ્યકારણોસર લાકડાના ટેકા ચોકા વચ્ચે સીંદરી વડે પોતાના હાથે ફાંસો ખાઇ લટકાઇ જઇ આપઘાત કરી લીધો હતો. જે અંગેની જાણ પેાલીસને કરાતા પોલીસે મૃતદેહનો કબજો સંભાળી કાર્યવાહી હાથ ધરી હતી. બનાવ અંગે પોસ્ટ મોર્ટમ કાર્યવાહી બાદ પોલીસે મૃતકના વતન પણ તપાસ લંબાવી હતી.