તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાણીતા ગુજરાતી ગઝલ ગાયક મનહર ઉધાસ સાથે ખાસ મુલાકાત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- 'પત્ની'ને કેન્દ્રમાં રાખી બહાર પડશે મનહર ઉધાસનું આલ્બમ
- મુલાકાત: ભાવનગરની જનતા કલાપારખુ અને કદરદાન છે આ લાઈનમાં આગળ આવવા સંઘર્ષ જરૂરી છે


'મારા અત્યાર સુધીના ૨૯ આલ્બમ બહાર પડ્યા છે તેમાં છેલ્લું આલ્બમ અદ્દભૂત ગઝલ સંગ્રહને અભૂતપૂર્વ આવકાર મળ્યો છે અને હવે નવું ૩૦મું આલ્બમ સપ્ટેમ્બર માસમાં બહાર પડશે જે પત્ની અંગેનું હશે.’ તેમ ગુજરાતી ભાષાના જાણીતા ગઝલ ગાયક મનહર ઉધાસે એક વાતચીતમાં જણાવ્યું હતું.

આ અહેવાલની વધુ વિગતો વાંચવા આગળ ક્લિક કરો...