તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • The Distance To The Sun For The First Hanuman Calisa

સૂર્ય સુધીનું અંતર સૌ પ્રથમ હનુમાન ચાલીસામાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- સૂર્ય સુધીનું અંતર સૌ પ્રથમ હનુમાન ચાલીસામાં મળે છે
- ચાલીસા પ્રમાણે સૂર્ય સુધીનું અંતર ૧પ,૩૬,૦૦,૦૦૦ કિ.મી.
ભારતીય સંસ્કૃતિના પ્રાચીન ગ્રંથોમાં અનેક અવનવી માહિ‌તી સંશોધન કરીયે તો મળી આવે છે. ભાવનગરના ખગોળપ્રેમી પ્રા.સુભાષભાઇ મહેતાએ શોધી જણાવ્યુ છે કે પૃથ્વીથી સૂર્ય વચ્ચેના અંતરને સૌ પ્રથમ આપણા હનુમાન ચાલીસામાં દર્શાવાયુ છે અને તે અંતર અને આજે નાસાએ જે અંતર વૈજ્ઞાનિક પ્રમાણમાપ સાથે આપ્યુ છે તેના વચ્ચે માત્ર નજીવો તફાવત છે.

હનુમાન ચાલીસા મુજબ આ અંતર ૧પ,૩૬,૦૦,૦૦૦ કિ.મી. થાય છે ત્યારે આજે ખગોળ વિજ્ઞાન અને નાસાએ આ અંતર ૧૪,૯૬,૦૦,૦૦૦ કિ.મી. કહેલુ છે.
વધુ જાણકારી માટે કરો આગળ ક્લિક....