તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાફડાએ ધારણ કર્યું શિવલિંગાકાર રૂપ, ઉમટ્યાં શિવભક્તો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિ‌માલયની ગોદ વચ્ચે અમર ગુફામાં જેમ બરફનું અમરનાથ શિવલિંગ પ્રાકૃતરૂપ ધારણ કરે છે, અદ્દલ એ જ રીતે ભાવનગર શહેરની નજીક તરસમિયા ગામના કંટકીય સીમ વિસ્તારમાં રાફડાએ (આમ તો શાસ્ત્રોક્ત દ્રષ્ટિએ રાફડો એટલે વાલ્મિકી અને વાલ્મિકી એટલે વાલિયા લૂટારાએ) માટીમાંથી શિવલિંગાકાર રૂપ ધારણ કર્યું છે, વાલ્મિક શિવ બન્યા છે તેમ પણ કહી શકાય. અને આમ પણ શિવમહાપુરાણના સંદર્ભે જીવને શિવ સાથે મિલન કરવું હોય તો આવું નર્જિન સ્થાન જ અતિ ઉત્તમ હોય છે... પછી એ અમરનાથની ગુફા હોય કે સ્મશાન હોય કે આવો કોઇ કંટકીય વિસ્તારમાં રાફડો હોય. ઉપમન્યુ, માર્કંડ, બાણાસૂરથી માંડી રાવણ સુધીના પ્રખર શિવભક્તોને એકાંતિક ખૂણાઓમાં જ ત્રિદલમ્, ત્રિગુણાકારમ્, ત્રિનેત્રમ્ની લગોલગની અનુભૂતિ થતી હતી.
તસવીર જીજ્ઞેશ ઠાકર

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

વધુ વાંચો