તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગરઃ શિવરાત્રિના પર્વે દેવાધિદેવની આરાધના

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહાશિવરાત્રિના પર્વે શહેરમાં શિવાલયોમાં વહેલી સવારથી જ ભાવિકોની ભારે ભીડ ઉમટી હતી અને હર...હર...મહાદેવના નાદ સાથે દૂધ મિશ્રિત જળનો અભિષેક કરી પોતાની જાતને ધન્ય ગણી હતી. શિવાલયોમાં ભાંગની પ્રસાદી માટે પડાપડી જોવા મળી હતી. તો ઠેર-ઠેર લઘુરૂદ્ર સહિ‌તના ધાર્મિ‌ક કાર્યક્રમો રખાયા હતા. રાત્રે પણ શિવ પૂજન-અર્ચન શાસ્ત્રોક્ત વિધિથી કરવામાં આવ્યું હતુ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો