જુનવદર ગામે સગીરે સગીરા સાથે દૂષ્કર્મ આચર્યુ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર પ્રતિકાત્મક)

રસનાળ: ગઢડા તાલુકાના જુનવદર ગામે એક સગીરે મૂળ મધ્યપ્રદેશનાં અને હાલ માલપરા ગામે વાડીમાં ભાગીયુ રાખી ખેતમજૂરી કરતાં શ્રમજીવી સગીર પુત્રીને બદકામ કરવાનાં ઈરાદે જુનવદર ગામે લઈ જઈ તેની મરજી વિંરૂદ્ધ બેથીત્રણવાર દુષ્કર્મ કર્યાની ફરિયાદ ઢસા પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે ગુન્હો નોંધ્યો હતો જ્યારે ભોગ બનનાર સગીરાને મેડીકલ ચેકઅપ માટે ભાવનગર ખસેડવામાં આવી હતી.