તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વલભીપુરઃ દીપાવલીનો અનોખો ઝગમગાટ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વલભીપુર શહેર અને પંથકમાં દિવાળીનો ભવ્ય માહોલ જામ્યો છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધંધાર્થે સ્થાયી બનેલા લોકો દિપાવલી અને નૂતન વર્ષના વધામણા કરવા માટે વતનમાં આવતા સાથે સમગ્ર માહોલ બદલાય જાય છે. શહેરની શાન સમો હર્ષ વિલા દિપોત્સવના દિવસો દરમિયાન વિશિષ્ઠ રીતે રોશની વડે શણગારવામાં આવે છે. જે શહેરીજનોમાં આકર્ષણનું કેન્દ્ર છે. નગરપાલિકાએ પણ રાજમાર્ગ ઉપર અને પુનમચંદ વિઠ્ઠલદાસ દોશી ગેઇટને રોશની કરી સજાવટ કરી છે.