તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યુરોપીયન યુનિયનની સાન આવી ઠેકાણે: નહીં કરે શિપ બીચિંગ પધ્ધતિનો વિરોધ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- યુરોપની સંસદે દક્ષિણ એશિયાના દેશોમાં શિપ બીચ કરવાની પધ્ધતિનો વિરોધ કરવાનું માંડી વાળ્યુ

અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં ભંગાવા માટે આવતા જહાજો ફ્લેગ બદલી અને જોખમી કચરો ઠાલવતા હોવાની શંકાને આધારે યુરોપીયન યુનિયન દ્વારા ભંગાણાર્થે જતા જહાજના ફ્લેગ બદલવા તથા બીચિંગ પધ્ધતિને બદલે ડ્રાય ડોકિંગ પધ્ધતિ અપનાવવા અંગેના નિયમો વધુ આકરા બનાવવા અને તે અંગે યુરોપની સંસદમાં ઠરાવ કરી નવો કાયદો ઘડવા અંગેની હિ‌લચાલ ચાલતી હતી, પરંતુ લાંબી ચર્ચા વિચારણા, જહાજના માલીકો સાથે આ કાયદાની સંભવિત અસરો ચકાસ્યા બાદ યુરોપીયન યુનિયને દક્ષિણ એશિયાના તમામ દેશોમાં જહાજના બીચિંગ પધ્ધતિનો વિરોધ કરવાનું માંડી વાળ્યુ છે.

આ અહેવાલની વધુ વિગતો વાંચવા આગળ ક્લિક કરો...