ભાવનગર સ્ટેટની યાદગીરી અપાવતો ચબુતરો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાવનગર શહેરની સ્થાપના થઇ તે પહેલા માત્ર વડવા ગામ હતું ગોહિ‌લવંશ દ્વારા ઇ.સ.૧૭૨૩માં ભાવનગરની સ્થાપના કરવામાં આવી ત્યાર બાદ વડવામાં ચબૂતરાનું નિર્માય કરવામાં આવ્યુ હતુ આ ચબૂતરો આજે પણ અડિખમ છે. આજે પણ આ ચબૂતરાને જોતા આપણને જૂના ભાવનગર અને તેના ગરવા કાળની યાદ આવી જાય છે. તસવીર : અજય ઠક્કર