• Gujarati News
  • Behavior Against Arbitrary Power To The Official Presentation

વીજ અધિકારીના મનસ્વી વર્તનના વિરોધમાં રજુઆત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-વીજ અધિકારીના મનસ્વી વર્તનના વિરોધમાં રજુઆત
-ફરીયાદની ચીમકી આપતા વિજકંપનીના મનસ્વી વર્તન સામે અરજી કરી હતી
તળાજાના વેજોદરી ગામે વિજકંપની દ્વારા નખાયેલ વિજલાઇનનો થાંભલો ખાનગી માલિકીના પ્લોટમાં નાખેલ હોય પ્લોટ ધારક ભવાનભાઇ નાજાભાઇ ઢાપાએ થાંભલો ફેરવવા માટે વિજ કચેરીએ લેખીત અરજી આપેલ. અને ત્યારબાદ અવાર નવાર રજુઆત કરી થાંભલો ફેરવવા માટે કાર્યવાહી કરવા જણાવાયુ હતુ. જે માટે અધિકારીઓ મનસ્વી રીતે બીજો પોલ નાખવા માટે આવતા તેને અટકાવી અગાઉની અરજ પ્રમાણે થાંભલો ફેરવવા જણાવતા ધાક ધમકી આપી ફરીયાદ દાખલ કરવાની ચીમકી આપતા વિજકંપનીના મનસ્વી વર્તન સામે અરજી કરી હતી.