અશ્રુભરી આંખોમાં આજેય આશા છે, ખોવાયેલાઓના આગમનની!

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાવનગર જિલ્લામાં છેલ્લા ૨ વર્ષમાં ગુમ થયેલી વ્યક્તિઓની સંખ્યા પ૭૦ ઉપર પહોંચી છે. ગુમ થયેલા લોકો અંગે રાબેતા મુજબ ફરિયાદો થાય છે,તપાસ થાય છે અને પછી ભૂલાય જાય છે. પણ હકીકતમાં જેના ઘરેથી વ્યક્તિ ગુમ થઈ છે એમાં કોઈકના કુટુંબનો આધારસ્તંભ છે તો કોઈકનો લાડકવાયો છે. કોઈનું સંતાન છે તો કોઈની અરમાન ભરેલી પુત્રી છે. જેના કુટુંબમાંથી વ્યક્તિ ગુમ થઈ ગઈ હોય તેવા લોકોને જાણે પોતાના શરીરનું એક અંગ ચાલ્યુ ગયું હોય એટલું બધું વસમુ લાગે છે. આવા કેટલાંક કુટુંબોને મળી તેમની વ્યથા, તેઓમાં જીવંત રહેલી આશા અને ગુમ થયેલી વ્યક્તિ સાથેના એમના અનુભવો જાણ્યા ત્યારે એ લોકોને પણ એવો અનુભવ થયો કે...

'અમારા દુ:ખમાં પણ કોઈ સહભાગી તો બન્યું મિસીંગ પર્સન’ના પરિવારોમાં શબ્દ દેહ દ્વારા એક સંવેદનાભરી લટાર... આગળ ક્લિક કરો અને જાણો... કેવી છે તેમની સંવેદના....આગળની તસવીરોમાં જુઓ...