તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Tortoise Was Seen In The CCTV Footage But The Police Were Busy In The Election Racket

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

CCTV ફુટેજમાં તસ્કર દેખાયો પણ પોલીસ તો ચૂંટણી બંદોબસ્તમાં વ્યસ્ત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાવનગર: શહેરની કલેકટર કચેરીની સામે આવેલ રામવાડીમાં લગ્ન પ્રસંગમાં આવી એક ટેણીયો કસબ અજમાવી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ ભરેલ પર્સની ચોરી કરી લઇ ગયાની ગઇકાલે પોલીસ ફરિયાદ નોંધાવા પામી હતી.જે અંગે પોલીસ તપાસમાં એક તસ્કર સીસીટીવી કૂટેજમાં સ્પષ્ટ દેખાય રહ્યો છે.જો કે પોલીસ હજુ આ કીશોર  સુધી પહો઼ચી શકી નથી પોલીસ બંદોબસ્તમાં વ્યસ્ત છે. જેથી પોલીસ પકડથી દૂર છે.


શહેરના ભરતનગર વિસ્તારમાં રહેતા શૈલેષભાઇ જયદેવભાઇ જોષીને દીકરીના ગત તા.3/12ના રોજ રામવાડી ખાતે લગ્ન યોજાયા હતા. તેઓ તથા પરિવારજનો લગ્નને ખુશીમા વ્યસ્ત હતા.તે દરમિયાન બપોરના 2 વાગ્યાના સુમારે એક તસ્કરે આવી લગ્ન મંડપમાં શૈલેષભાઇ ની બાજુમાં બેસી તેમની નજર ચુકવી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ ભરેલા પર્સની ચોરી કરી નાસી છૂટયો હતો. પર્સમાં રૂ.62,500ની મતા હતી.

 

વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

વધુ વાંચો