તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગર આવવા આજે મુંબઈથી તત્કાલ સ્પેશિયલ ટ્રેન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગર:વિશ્વ વંદનીય સંત પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ સારંગપુર ખાતે અક્ષરવાસી થતા યાત્રીઓના ઘસારાને પહોંચી વળવા યાત્રીઓની બહેતર સુવિધાને ધ્યાને લઇને પશ્ચિમ રેલવે દ્વારા મુંબઇ સેન્ટ્રલથી રવિવારે રાત્રે બોટાદ/ભાવનગર માટે તા. 15-8-2016ના રોજ સાંજે 6-50 કલાકે મુંબઇ સેન્ટ્રલ ખાતે સુપરફાસ્ટ તત્કાલ સ્પેશિયલ ટ્રેન રવાના કરાશે.
આ ગાડીમાં કુલ 16 ડબ્બાઓ જોડાશે. જેમાં સેકન્ડ એ.સી.નો 01 થી ટાયર એસીના 02 ડબ્બા, સ્લીપર કલાસના 11 ડબ્બાઓ, જનરેટર કમ બ્રેકવાનના 2 ડબ્બાઓ રહેશે. ગાડી નં. 09037 અને 09038 નું સમયપત્રક નિયત કરાયેલ છે જેમાં મુંબઇ સેન્ટ્રલથી તા.15-8-2016ના રોજ સવારે 7-25 કલાકે ટ્રેન ઉપડશે. બાદ 6-40 કલાકે બોરીવલી, 3.35 કલાકે સુરત, 1.50 કલાકે વડોદરા, અમદાવાદ થઇ બોટાદ જંકશનમાં 8-50 કલાકે બાદ ભાવનગરમાં સાંજે 6-50 કલાકે આવશે.આ સુવિધાનો જનતાને લાભ લેવા રેલ પ્રશાસન દ્વારા અનુરોધ કરાયો છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો