તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિહોરમાં ખડકોલ નામના વિદેશી પક્ષીઓ બન્યા આકર્ષણનું કેન્દ્ર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સિહોર: સિહોરની પૂર્વ દિશામાં ગિરિમાળાઓ આવેલી છે. અને આ ગિરિમાળાઓની ગોદમાં સમય પસાર કરનારને અલૌકિક આનંદની અનુભુતિ થાય છે. સિહોરમાં ટાણા રોડ પર આવેલ રાણિયા ડુંગરની બાજુમાં આવેલ એક નાનકડી તળાવડીમાં ખડકોલ નામના વિદેશી પક્ષીઓ મહેમાન બન્યા છે. અને વિદેશી મહેમાનોને નિહાળવા પક્ષીપ્રેમી લોકો બહોળી સંખ્યામાં આ સ્થળની મુલાકાત લઇ રહ્યા છે.
આ અંગેની વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો