તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગર:બેન્ડ વાજા સાથે દેરાવાસી જૈન તપસ્વીઓની શોભાયાત્રા નીકળી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર :પર્યુષણ મહાપર્વ અંતર્ગત ભાવનગર શહેરના વિશા શ્રી માળી જૈન ઉપાશ્રયોમાં અનેકવિધ તપશ્ચર્યાની ઉત્તમ આરાધના થયેલ. આ તપસ્વીઓની ભવ્યાતિભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જેમાં અનેક બગીઓ, જુદા જુદા મંડળો, બેન્ડ વાજા સાથે બહેનો, બાલીકાઓ માથે કળશ સાથે જોડાયા હતા. અનેક આચાર્ય ભગવંતો, સાધુ સાધ્વીજીઓ અને જૈન અગ્રણીઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા.
આ અંગેની વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો