પ્રમુખ સ્વામી મહારાજની અંતિમ વિદાયમાં આવો હતો માહોલ, ડ્રોન તસવીરો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાળંગપુર: બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોતમ સ્વામિનારાયણ સંસ્થા(બીએપીએસ)ના વડા પ્રમુખસ્વામી મહારાજ 95 વર્ષે બ્રહ્મલીન થયા હતાં. પ્રમુખ સ્વામીએ 13 ઓગસ્ટના રોજ સાંજે છ વાગ્યે સાળંગપુર ખાતે અતિંમ શ્વાસ લીધા હતા. આ સમાચાર સાંભળીને સ્વામીનારાયણ સંપ્રદાયમાં ઘેરા શોકની લાગણી વ્યાપી હતી. ભક્તોને દર્શન કરવા માટે પ્રમુખ સ્વામીના પાર્થિવદેહને વિશેષ પ્રકારના બોક્સમાં રાખવામાં આવ્યા હતાં. પ્રમુખ સ્વામીના પાર્થિવ દેહને અંતિમ વિદાય આપવામાં આવી હતી ત્યારે કેવો માહોલ હતો તે તમે ડ્રોનની નજરે જોઈ શકો છો. સાળંગપુર મંદિર પરિસરની ડ્રોન દ્વારા તસવીર લેવામાં આવી હતી. તે દરમિયાન ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. 
  તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ્સમાં ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...