તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

25 હજારની ખંડણી માંગનાર પત્રકાર સામે પોલીસ ફરિયાદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોટાદ : બોટાદ જિલ્લાના ગઢડા ખાતે રહેતા અને બોટાદમા કાપડની દુકાન ધરાવતા વેપારી અસલમભાઇ શરીફભાઇ ગાંજા પોતાની દુકાને બેઠા હતા. ત્યારે બોટાદમાં રહેતા મુનાફ શરીફભાઇ તાજાણીએ  જણાવેલ કે તારા પિતા ગઢડામાં રાહતદરની દુકાન ચલાવે છે. તેમા ભેળસેળ કરે છ. હું પત્રકાર છું. તેવી ઓળખ આપી રૂ.25હજાર ની ખંડણીની માંગણી કરી હતી. અને ન આપે તો બદનામ કરી દેવાની ધમકી આપ્યાની વેપારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
અન્ય સમાચારો પણ છે...