તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગર: માળનાથ ડુંગરમાળામાં મોસમની સાથે મોર પણ ખીલી ઉઠ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર:ભાવનગર શહેર નજીક આવેલા માળનાથના ડુંગરમાળામાં થોડો વરસાદ વરસ્યો હોવા છતાં કુદરતે જાણે અમીવર્ષા કરી હોય તેમ મોસમ તો સોળે કળાએ ખિલી ઉઠી છે અને ટેકરીઓમાં ચોતરફ હરિયાળી પથરાઇ ગઇ છે ખરેખર કુદરતને માનવા કરતા માણવાની મોજ કાંઇક અલગ જ છે.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

    વધુ વાંચો