તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગર: ભડીના નાળા પાસે કાર-ટેમ્પો ટકરાયા, ચાર થી પાંચ વ્યક્તિઓને ઇજા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર પ્રતિકાત્મક)
ભાવનગર: ભાવનગર તળાજા રોડ પર આવેલા ભડી ભંડારિયાના ભડી ગામ પાસે આવેલા ભડીનાં નાળા નજીક સોમવારે રાત્રે ટેમ્પો અને મોટરકાર ઘડાકાભેર અથડાતા ટેમ્પો પલ્ટી મારી ગયો હતો. આ બનાવમાં ચાર થી પાંચ વ્યક્તિઓને ઇજા થતાં 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયારે રાત્રિના બનેલી ઘટનાથી અલંગથી ભાવનગર આવતાં વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

    વધુ વાંચો