ભાવનગરના રાળગોન નજીક છકડો રિક્ષા પુલ નીચે ખાબકી, 15થી વધુને ઇજા

ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા
ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા
4થી વધુ મુસાફરોને ગંભીર ઇજા પહોંચી
4થી વધુ મુસાફરોને ગંભીર ઇજા પહોંચી

DivyaBhaskar.com

Nov 10, 2018, 11:17 AM IST

ભાવનગર: ભાવનગર જિલ્લાના છેવાડાના વિસ્તાર સમાઠળીયા અને રાળગોનની વચ્ચે છકડો રિક્ષા પુલ નીચે ખાબકી હતી. જેમાં 15થી વધુ મુસાફરોને નાની-મોટી ઇજા પહોંચી છે. તેમજ 4થી વધુ મુસાફરોને ગંભીર ઇજા પહોંચતા તેઓને સારવાર માટે ભાવનગરની સરકારી હોસ્પિટલે ખસેડાવામાં આવ્યા છે.

અકસ્માતની ઘટનાને લઇને ટ્રાફિકજામ સર્જાયો, સ્થાનિક લોકો આવ્યા મદદે

આ અકસ્માતને લઇને બંને તરફ ગ્રામ્ય વિસ્તારોને જોડતા રસ્તા પર ટ્રાફિકજામ સર્જાયો હતો. અકસ્માત થતા જ સ્થાનિક લોકો અને વાહનચાલકો દોડી આવી બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. સ્થાનિક લોકોની મદદથી ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.

‘પોલીસ પ્રજાનો મિત્ર છે’એ સૂત્ર સાર્થક કરી રાજકોટ પોલીસે ઝૂપડા બળી ગયેલા શ્રમિક પરિવારોની કરી મદદ

વધુ તસવીર જોવા આગળ ક્લિક કરો.......

X
ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયાઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા
4થી વધુ મુસાફરોને ગંભીર ઇજા પહોંચી4થી વધુ મુસાફરોને ગંભીર ઇજા પહોંચી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી