તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવેકાનંદ કેન્દ્ર દ્વારા પાલિતાણામાં યોગસત્ર

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિવેકાનંદ, કન્યાકુમારી પાલિતાણા શાળા દ્વારા આગામી તા.16 થી 22મી જાન્યુઆરી-2020 દરમિયાન સવારે 6થી7 એન.એમ. કન્યા િવદ્યાલય પાલિતાણા ખાતે વિનામૂલ્યે એક યોગ સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં િનષ્ણાંત પ્રિશક્ષક દ્વારા િશથીલકરણ વ્યાપારી, સૂર્ય નમસ્કાર, આસન, પ્રાણાયમ વગેરેનું પ્રશિક્ષણ અપાશે 12 વર્ષથી વધુ ઉંમરના રસ ધરાવતા ભાઈઓ-બહેનો ભાગ લઈ શકશે. તેમજ આ યોગ સત્રમાં નામ નોંધાવવા માટે મોબાઈલ નં. 9106592468, 9925363471 પાલિતાણા ખાતે સંપર્ક કરવો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો