RTOમાં શનિ-રવિ કામ શરૂ રહેશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર| રાજયમાં નવા મોટર વ્હીકલ એકટનો અમલ કરવામાં આવ્યો છે અને આગામી તા.15 ઓકટોબર સુધી મુદત લંબાવાય છે ત્યારે વાહન ચાલકોને લાયસન્સથી લઇને વાહન રજિસ્ટ્રેશન સહીતના કામોમાં તકલીફ ન પડે તે માટે

...અનુસંધાન પાના નં.08

આગામી તા.28 અને 29 સપ્ટેમ્બર શનિવાર-રવિવાર બંને દિવસ રાજયની તમામ આરટીઓ કચેરી ખુલ્લી રાખવાનો નિર્ણય લેવાયો છે ત્યારે ભાવનગર આરટીઓ કચેરીમાં શનિવાર-રવિવાર રજાના દિવસોમાં પણ લાયસન્સ,એચએસઆરપી નંબર પ્લેટ સહિતની તમામ કામગીરી રાબેતા મુજબ શરૂ રહેશે તેમ ભાવનગર આરટીઓ ચુડાસમાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...