તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વન્ડરલેન્ડ સ્ટેમ કિન્ડરગાર્ટન દ્વારા સ્પોર્ટસ ડે ઉજવાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર : શહેરના હિલ ડ્રાઇવ વિસ્તારમાં આવેલ વન્ડરલેન્ડ સ્ટેમ કિન્ડરગાર્ટન દ્વારા સ્પોર્ટ્સ ડે નું આયોજન કરવામાં આવેલ જેની થીમ હતી “ફેમિલી સ્પોર્ટસ ડે “કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ડીવાયએસપી મનીષ ઠાકર અને સંદીપ સોપારીયા ઉપસ્થિત રહેલ .જેમાં આલ્ફાબેટ મેચિંગ ગેમ ,કલર ગેમ , દોડવું, ત્રિપગી દોડ ,પાસિંગ પાર્સલ ,ઉંધુ ચાલવું , આકાર શોધવાની રમત કોથળા દોડ , મોતીની રમત ,જેવી રમતોનું આયોજન કરવામાં આવેલ જેમાં માતા-પિતાએ તેમજ દાદા-દાદી અને બાળકોએ ઉત્સાહભેર વિવિધ રમતોમાં ભાગ લીધેલ.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો