તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જલારામ ધામ ખાતે ભજન કરાશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જલારામ ધામ ખાતે ભજન કરાશે
ભાવનગર ઃ આજે રાત્રીના 9-0 થી 11 દરમ્યાન પૂ.જલારામ બાપાના ભજન કિર્તન જલારામ ધામ જલારામ મંદીર ખારગેઇટ ભાવનગર ખાતે રાખેલ છે.

સત્ય સાઇ સેવા સમિતિના ભજન
ભાવનગર ઃ સમુહ વેદગાન અને ભજન આજે સાંજે 6-45 થી 8 કલાક દરમયાન પ્લોટ નં.148 સાઇ પ્રશાંતિ હોલ સ્વસ્તીક સોસાસટી અપંગ પરિવાર કેન્દ્ર પાસે આંબાવાડી ભાવનગર ખાતે રાખેલ છે.

શિવયોગ સાધના સત્સંગ સંકિર્તન
ભાવનગર ઃ ડો.અવધૂત શિવાનંદજી પ્રેરીત શિવયોગ સાધના સત્સંગ સંકિર્તન આજે સાંજના 8-30 થી 10-30 કલાક દરમ્યાન લેઉવા પટેલની વાડી ધજાગરા વાળી શેરી કણબીવાડ ભાવનગર ખાતે છે. રસ ધરાવતા મુમુક્ષોએ પધારવુ.

સદગુરૂ સાધના કેન્દ્રમાં ધુન કરાશે
ભાવનગર ઃ પ.પૂ. પુનિચાચારીજી પ્રેરીત સદગુરૂ સાધના કેન્દ્રના હોલમાં ધુન, ધ્યાન અને ભજનનો કાર્યક્રમ તા.28ના રાત્રીના 9 કલાકે કેન્દ્રના હોલમાં તુલસી ચેમ્બર્સ ત્રીજા માળે ગૃહલક્ષ્મી સામે ભાવનગર ખાતે રાખેલ છે

જલારામ મંદિર
ભાવનગર ઃ તા.28/2ને ગુરૂવારે જલારામ બાપાની 138મી પૂણ્યતિથી નીમીતે રાત્રે 8 થી 10 ભજન કિર્તનનું આયોજન કરેલ છે.

જલારામ સત્સંગ મંડળ
ભાવનગર ઃ આજે રાત્રે 9 થી 11 કલાકે રાજાણી પરિવાર, ભગવતીકૃપા, મેધાણી સર્કલ, સ્વાધ્યાય કેન્દ્રની બાજુમાં ભજન-ધૂન રાખેલ છે.

ચિન્મય મિશન દ્વારા પરાયણ
ભાવનગર ઃ તા.2/3ને શનિવારે ગીતાના અઢાર અધ્યાયનું આયોજન સવારે 8 થી 11 રામદાસ આશ્રમની પાસે કરેલ છેે.

ચિદાનંદ પ્રાર્થના મંડળની પ્રાર્થના
ભાવનગર ઃ મંડળના ભજન કિર્તન સ્વ.ડો.અશોકભાઇ જ.બક્ષનીની તીથી નિમિતે આજે સાંજે 5-30 કલાકે પ્લોટ નં.1904 શિવયોદય જોગીગ પાર્ક અાતાભાઇ ચોક ખાતે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો