તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બુધવારે શહેરના 17 ફીડરોમાં સવારે 2 કલાકનો વીજ કાપ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગરમાં 66 કેવી સિટી સબ સ્ટેશન હેઠળના જુદા જુદા 17 ફીડર હેઠળના વિસ્તારોમાં તા.27 ફેબ્રુઆરીને બુધવારે સવારે 7 વાગ્યાથી 9 વાગ્યા સુધી વીજ કાપ જાહેર કરવામાં આવ્યો છે.

અાલ્કોક ફીડરના મોત તળાવ રોડ તેમજ અાજુબાજુનો વિસ્તાર, મોતી તળાવ ફીડરના કુંભારવાડા, વડવા તલાવડી, મીલની ચાલી સહિતનો વિસ્તાર, સરદારનગર ફીડરના નિર્મળનગર, નિલમબાગ, વિજયરાજનગર, સમરસ હોસ્ટલ, ખારગેટ ફીડરના કાજીવાડ, ખારગેટ, દરબારગડ, રાંધનપુરી બજાર. પીટીએસ ફીડરના ગામ તળાવ, શાક માર્કેટ, વડવા, પીરછલ્લા, વોરા બજાર, એમ.જી.રોડ, ભાદેવાની શેરી, દિવાનપરા રોડ. નાકુબાગ ફીડરના ચાવડી ગેટ, પાનવાડી, દાદાસાહેબ, સંત કંવરરામ રોડ, રસાલા કેમ્પ. એસબીએસ ફીડરના બહુમાળી ભવન, જેલ ગ્રાઉન્ડ , સરકારી વસાહત, મેડિકલ કોલેજ, ન્યૂ ફિલ્ટર. વિજયરાજનગર ફીડરના ઇન્ડ. જ્વેલ્સ, આરટી�ઓ રોડ, ઇસ્કોન મેગા સિટી, યુનિ. કાર્યાલય. ઉદ્યોગનગર ફીડરના શાસ્ત્રીનગર, ગડેચી વડલા, રામજીની વાડી, રેલવે કોલોની, કુમુદવાડી. વિઠ્ઠલવાડી ફીડરના ઉદ્યોગનગર, કુમુદવાડી ફીડરના દર્શન કોમ્પલેક્સ, ગઢેચી વડલા, સરિતા સોસાયટી, બોરતળાવ રોડ. નિર્મળનગર ફીડરના સૂર્યા સોસાયટી , પાવર હાઉસ, માધવ રત્ન, ભાવુભાનો ચોક. સ્ટેશન રોડ ફીડરના વડાવ નહેરા, રેલવે સ્ટેશન, મતવા ચોક, દાણાપીઠ, સાકર બજાર.

ન્યૂ ટાઉન ફીડરના વડાવ પાળીયાધાર, પાનવાડી, પીલગાર્ડન, નાકુબાગ, સાગર કોમ્પલેક્સ, ભીડભંજન, ખડપીઠ, રામવાડી, કલેકટર કચેરી, મ્યુ. કોર્પો. કચેરી. વિદ્યાનગર ફીડરના નિલમબાગ, એલઆઇસી, દેવુબાગ, અનંતવાડી, વિદ્યાનગર, ચિતરંજન ચોક, હોસ્પિટલ ફીડરના સર ટી .હોસ્પિટલ, કાળુભા રોડ, સત્યનારાયણ રોડ અને શાસ્ત્રીનગર ફીડરના વિઠ્ઠલવાડી 3 માળીયા, જૂના કૂવા વિસ્તારમાં વીજ કાપ રહેશે.આમ દિનપ્રતિદીન ગરમીનો આંક વધતો જાય છે. ત્યારે બુધવારે ભાવનગર શહેરમાં મધ્ય વિસ્તર અને ભાવનગર પશ્ચિમ વિસ્તારમાં બે કલાકનો વિજકાપ લાદવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો