તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

SPC પ્રવૃત્તિ નિહાળવા IGPની મુલાકાત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગારીયાધારના પરવડી ગામ ખાતે આવેલ એમ.જે.પટેલ હાઇસ્કુલ અને હાયર સેકન્ડરી શાળાની આજે ભાવનગર રેન્જના આઇજીપી નરસીમ્હા કોમારે મુલાકાત લીધી હતી. તેઅોએ સ્ટુડન્ટ પોલીસ કેડેટસના બાળકો સાથે એસપીસીની પ્રવૃતિ અંગે ચર્ચા કરી હતી.તેમની સાથે એસ.પી. પ્રવિણસીંહ માલ,પાલિતાણતા ડીવાયએસપી અને ગારીયાધાર પીએસઆઇ સહીતના ઉપસ્થીત રહ્યા હતા.એસપીસી કેડેટસની શાળામાં પ્રવૃતીને બિરદાવી હતી.

અન્ય સમાચારો પણ છે...