તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શહેરમાં વિવિધ ભારતી ચેનલનું પ્રસારણ ઠપ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગર ખાનગી એફ.એમ ચેનલોની ગેરહાજરીમાં દુરદર્શન કેન્દ્રના સ્થાનિક રીલે કેન્દ્રની મદદથી વિવિધ ભારતી ચેનલનું પ્રસારણ શરૂ કરાયું હતું પરંતુ છેલ્લા બે દિવસથી કોઇ જ સુચના વગર વિવિધ ભારતી જગ્યાએ પ્રસાર ભારતીની કોઇ ભળતી ચેનલનું પ્રસારણ શરૂ કરાતા જાગૃત નાગરિક જયેશ અંતાણી દ્વારા ઉચ્ચ કક્ષાએ રજુઆત કરાઇ છે. મનોરંજન ચેનલ વિવિધ ભારતીનું અેફ.એમ પ્રસારણ પૂર્વવત કરવા માંગણી કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો