તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુકાનદારોથી માંડી વકીલોને વ્યવસાય વેરો ભરવા તાકીદ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં વ્યવસાય કરતા તમામ દુકાનદારો, વેપારીઓ, વ્યવસાયકારો, વકીલો, વીમા એજન્ટો, ટ્યુશન ક્લાસીસ ચલાવનારાઓ, ડોક્ટરો, ખાનગી શાળા - કોલેજો ચલાવનારાઓ કે જેઓ ભાવનગર મહાનગરપાલિકામાં વ્યવસાય વેરા અંતર્ગત નોંધાયેલા નથી તે તમામને ભાવનગર મહાનગરપાલિકાના ટેક્સ કલેક્શન વિભાગ (વ્યવસાયવેરા વિભાગ) માં તાત્કાલિક ધોરણે રજીસ્ટ્રેશન કરાવી વ્યવસાય વેરો ભરપાઈ કરી જવા અનુરોધ કરવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...