તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અસલામત સવારી, સલામતિ કર્મી સાથે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતના પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને ભાવનગરના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી ચર્ચામાં રહેવા માટે જાણીતા છે. તાજેતરમાં તેમણે રીક્ષામાં પાછળ બેસી સવારી કરી હતી. જોકે, તસ્વીરમાં દેખાય છે તેમ આ અસલામત સવારી છે. પણ નેતાની અસલામત સવારીમાં પણ સલામતી કર્મચારીનો બંદોબસ્ત તેમણે સાથે રાખ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...