તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યુનિ. દ્વારા ત્રણ પરિણામ જાહેર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર | MKB યુનિ. દ્વારા બી.એસસી. નર્સિંગના ચોથા વર્ષ, પ્રથમ વર્ષ પોસ્ટ બેઝિક નર્સિંગ અને ટી.વાય.બી.આર.અેસ. પરીક્ષાના પરિણામ જાહેર કરાયા છે. રિએસેસમેન્ટ માટે અંતિમ તા.28 એપ્રિલ છે. વધુ પાંચ દિવસ લેટ ફી સાથે રિએસેસમેન્ટ થશે. વિગતવાર પરિણામ www.mkbhavuni.edu.in પરથી મળશે.

અન્ય સમાચારો પણ છે...