તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિજ્ઞાન પ્રદર્શનમાં ઇસરો પેનલ દ્વારા સમજણ અપાઇ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગર ઃ તા.20-21ના ભાવનગરની સાયન્સ સીટીમાં વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવેલ હતુ. જેમા ઇસરો દ્વારા રોકેટરી સાયન્સ, સેટેલાઇટ ટેકનોલોજી, કોમ્યુનીકેશન સેટેલાઇટ, રીમોટ સેન્સીંગ સેટેલાઇટ, ઇન્ટરનેટ પ્લેનેટરી મશીન, સાઉન્ડીંગ રોકેટરી માર્ક 111 પ્રકારના રોકેટના સ્કેટસના સ્કેલ મોડેલ મુકવામાં આવ્યા હતા આ મોડેલોની કાર્યપ્રણાલી અને ઉપયોગીતાને ઇસરોની પેનલ દ્વારા સામાન્ય ભાષામાં સમજાવવામાં આવેલઆ પ્રદર્શનમાં 5500 વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓએ ભાગ લઇ જાણકારી મેળવી હતી. આ પ્રદર્શનમાં સિલ્વર બેલ્સ પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહ પૂર્વક ભાગ લઇ ઉત્કૃષ્ઠ રજુઆત કરી હતી શાળાના મેનેજીંગ ટ્રસ્ટી કેપ્ટન કીરીટસિંહજી, અમરજયોતિબા ગોહિલ, આચાર્ય ચક્રપાણી એસીરલાએ યોગ્ય પ્રોત્સાહન આપ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો