તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજ્ય કક્ષાએ બે વિદ્યાર્થિની�ઓએ મેળવ્યા બે સિલ્વર મેડલ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગણેશા બાળવિકાસ સંકુલ દ્વારા ગુજરાત કક્ષાની તત્કાળ નિબંધ અને ભાત ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયેલું. આ સ્પર્ધામાં જ્યોતિ મહિલા વિદ્યાલય ધોરણ ત્રણમાં અભ્યાસ કરતી હેમાંશી ચૌહાણ દ્વિતીય વિજેતા બની સિલ્વર મેડલ સાથે શિષ્યવૃતિ ઈનામ પ્રાપ્ત કરેલ જ્યારે બાલ મંદિર માં અભ્યાસ કરતી મેર વિધિ એમ. તત્કાલ ભાતચિત્ર સ્પર્ધામાં દ્વિતીય વિજેતા બની સિલ્વર મેડલ સાથે શિષ્યવૃતિ પ્રાપ્ત કરી પરિવાર શાળા અને ભાવનગર નું ગૌરવ વધારે છે

અન્ય સમાચારો પણ છે...