તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગઢાળી રોડ પર અકસ્માતમા બેના મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર | ગઢડાના ગઢાળી રોડ પરથી પસાર થતા બે મોટર સાયકલ સામાસામી અથડાતા થયેલ અકસ્માતમા લાભુભાઇ ધનાભાઇ રાઠોડ (ઉ.વ.55) તથા મનીષભાઇ અરવિંદભાઇ (ઉ.વ.20,રહે.બન્ને ગઢડા) ના ઘટના સ્થળે જ મોત નિપજયા હતા. જયારે રાજુભાઇ ત્રીકમભાઇ અને મોહનભાઇ કલાભાઇ બોરીચાને ઇજાગ્રસ્ત હાલતે સારવારમા ખસેડાયા હતા. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો