તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોજીદ ગામના બે મંદિરોમાં તસ્કરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર | બરવાળા તાલુકાના રોજીદ ગામે રાધાકૃષ્ણ મંદીરના પુજારી ગત રાત્રે સુઇ ગયા બાદ મોડી રાત્રીના કોઇ અજાણ્યા શખ્સે મંદિરના મેઇન દરવાજાનુ તાળુ તોડી મંદીરમાં પ્રવેશી ગર્ભ ગૃહનુ તાળુ તોડી મંદિરમાં રહેલ પીતળની મોટી રાધાકૃષ્ણની મૂર્તિ, તથા બીજી પીતળની નાની મુર્તી�\\\"-5 અને દાન પેટી સહીત રૂ. 8000 ની ચોરી કરી હતી.જયારેરાધાકૃષ્ણ મંદીરની સામે આવેલા સ્વામીનારાયણ મંદીરમા પણ તસ્કરોએ ત્રાટકી મંદીરમાં રહેલ એમ્પલીફાયરની ચોરી કરી લઇ ગયા હતા. બનાવ અંગે રાધાકૃષ્ણ મંદીરના પુજારી દિનેશદાસ તુલશીદાસ બાવાજીએ બરવાળા પોલીસમા ફરિયાદો કરતા તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...