તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાંઇ સેવા સમાજ દ્વારા દાંતની તપાસ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાંઇ સેવા સમાજ દ્વારા દાંતની તપાસ
ભાવનગર ઃ સાંઇ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા સાંઇ ભકતો તથા જાહેર જનતાના આરોગ્યના લાભાર્થે દર ગુરૂવારે દાંતના રોગોની ફ્રી તપાસ તથા નિદાન ડો.શ્રધ્ધા બી.ડાવરા દ્વારા સાઇ સેવા સદન ટ્રસ્ટમાં દાંતના વિભાગમાં સવારે 10 થી 1, 4-30 થી 7-30 તપાસ નિદાન કરાશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો