તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રેઈન્બો ફાઉન્ડેશન દ્વારા કાલે ફ્રિ નેત્રયજ્ઞનું આયોજન કરાશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગર ઃ રેઈન્બો કાઉન્ડેશન દ્વારા તા.26/2ને મંગળવારે નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આખનાં રોગનું નિદાન કરી દવા-ટીપા આપવામાં આવશે અને મશીન દ્વારા ઓપરેશન કરવામાં આવશે.નેત્રયજ્ઞ માટેનું સ્થળ રેઈન્બો ફાઉન્ડેશન રૂવાપરી રોડ, એકસેલ ક્રોપકેર લીમીટેડ કંપનીની સામે, મહાકાળી વસાહત નગર ભાવનગર. રમેશભાઈ-9925303343

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો