તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિહોરમાં સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલોની આજે મિટિંગ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિહોર બ્યુરો | 10 જાન્યુઆરી

સિહોર તાલુકા સેલ્ફ ફાઈનાંન્સ સ્કૂલ સંગઠનની રચના કરવા તા. 11/1ને શુક્રવારે બપોરે 3.45 કલાકે કન્યા વિદ્યાલય,વળાવડ ખાતે મેહુરભાઈ લાવતુકાના અધ્યક્ષસ્થાને મિટિંગનું આયોજન કરેલ હોય દરેક ટ્રસ્ટીઓએ સમયસર હાજર રહેવું. આ મિટિંગમાં ભાવનગર જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના હોદેદારો ખાસ ઉપસ્થિત રહી વિશેષ માર્ગદર્શન પૂરું પાડશે.આ સંગઠનમાં સિહોર તાલુકાની તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ ચલાવતા દરેક સંચાલકો અને ટ્રસ્ટીઓ જોડાઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...