તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજથી ધો.10ની ઈન્ટરનલ ગુણ મુકાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ¿ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માન્યતાપ્રાપ્ત રાજ્યની તમામ માધ્યમિક શાળાઓ દ્વારા ધો.10 અને સંસ્કૃત પ્રથમાના પરીક્ષાર્થીઓની લેવાયેલી આંતરિક પરીક્ષાના ગુણ, શાળા કક્ષા વિષયની પરીક્ષાના ગુણ તથા ગ્રેડ (સ્કિલ એન્ડ વેલ્યૂ) બોર્ડની વેબસાઇટ www.gseb.org અથવા www.sscmarks.gseb.org પર ઓનલાઇન તા.28 ફેબ્રુઆરીને ગુરૂવારથી તા.10 માર્ચ, રવિવાર સુધી ભરવાના રહેશે.

પરીક્ષાર્થીઓના માર્ક ફક્ત ઓનલાઇન જ ભરવા અને પરીક્ષાર્થીઓના વિષય બાબતે કે અન્ય કોઇ વિસંગતતા જણાય તો બોર્ડની ગાંધીનગર ખાતેની કચેરીએ આધારો સાથે સંપર્ક કરવા ડીઈઓ કચેરીના રાજુભાઈ ભટ્ટે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો