તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શહેરમાં આજે કીટનું કરાશે વિતરણ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ઃ માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તા.13 ને રવિવારે સવારે 10-30 કલાકે મકર સંક્રાતિના તહેવારને અનુલક્ષીને રૂવાપરી રોડ પરની મહાત્મા ગાંધી લેપ્રસી શ્રમજીવી કોલોની તથા આસપાસના વિસ્તારોના ગરીબ બાળકોને પતંગ, ફિરકી, દોરી, ગોળના લાડવા તેમજ લોકોને અનાજની કિટનું નિ:શુલ્ક વિતરણ કરાશે

અન્ય સમાચારો પણ છે...