તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે ભાજપ દ્વારા કમલ જ્યોત કાર્યક્રમ યોજાશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અનેક જન કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલ છે. જે યોજનાઓના લાભાર્થીઓને થયેલા ફાયદાઓ પ્રજા સમક્ષ લાવવા ભાજપ દ્વારા આવતીકાલે કમલ જ્યોત કાર્યક્રમ યોજાશે. શહેરના ત્રણ સ્થાનો પર કાર્યક્રમની ઉજવણી કરવામાં આવશે જેમાં પ્રથમ કાર્યક્રમ તારીખ 26 ને સાંજે સાડા પાંચ કલાકે એરપોર્ટ રોડ પર પ્રધાનમંત્રી આવાસ યોજના ખાતે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા ની ઉપસ્થિતિમાં અને સાંજે 6:00 ગાયત્રી મંદિર ચિત્રા ખાતે અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી તેમજ 7:00 કલાકે ઘોઘારોડ જી એમ ડી સી ની બાજુમાં મેયર મનહરભાઇ મોરીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાશે. જેમાં પધારવા ભારતીય જનતા પાર્ટી દ્વારા નિમંત્રણ પાઠવાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો