તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે જિલ્લા પંચાયતનું 1242 કરોડનું બજેટ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગર ¿ ભાવનગર જીલ્લા પંચાયતનું વર્ષ 2018-19 નુ સુધારેલું અને વર્ષ 2019-20 અંદાજિત બજેટ ની આવતીકાલ તારીખ 28ના રોજ ચર્ચા-વિચારણાને અંતે બહાલી આપવાની કાર્યવાહી થશે. જેમાં ૩૧મી માર્ચ 2019 ના રોજ ની અંદાજિત બંધ સિલક રૂપિયા 3475005743 સાથે વર્ષ 2019- 20 માં થનારી અંદાજિત આવક રૂપિયા 8951695274 મળી કુલ રૂ.12426701017 ના અંદાજપત્રમાં વર્ષ 2019-20 માં અંદાજિત રૂપિયા 8699335300 ના થનાર ખર્ચ સામે ૩૧ મી માર્ચ 2020 ના રોજ અંદાજિત બંધ સિલક રૂપિયા 3727365717 ને મંજૂરી આપવાની કાર્યવાહી થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો