તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે સિંધી-પંજાબીઓ કરશે લોહરીની ઉજવણી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
મકર સંક્રાંતિ નાં એક દિવસ પહેલા દેશભર માં સિંધી અને પંજાબી લોકો દ્વારા લોહરી નો તહેવાર ઉજવવામાં આવે છે.

દેશ નાં ખેડૂત ની સારી ખેતી , મબલખ પાક , જવાનો ની રક્ષા અને આપસી ભાઈચારા માટે પ્રાર્થના કરવામાં આવે છે. ભાવનગર માં સિંધી સમાજ દ્વારા આજ રોજ રાત્રે ૯ વાગ્યે ઘોઘા સર્કલ ખાતે ખૂબ મોટી લોહરી કરવામાં આવશે. આ સિવાય નાની મોટી 1000 જેટલી લોહરી શહેરમાં થાય છે.

સિંઘ પ્રદેશના અલગ અલગ શહેરોમાંથી રહેવા આવતા લોકો ની અલગ અલગ પંચાયત બનતી હોય છે. ભાવનગરમાં આવી અંદાજે ૩૫ જેટલી પંચાયતો અને લગભગ ૩૫ થી 40 હજાર જેટલા સિંધીઓ ની વસ્તી દ્વારા તથા 15 થી 20 હજાર પંજાબીઓ દ્વારા પર્વ ની ઉજવણી કરવામાં આવશે.

લોહરી માં પવિત્ર અગ્નિ ની આસપાસ પરંપરાગત ભાંગડા કરવામાં આવે છે અને ત્યારબાદ લંગર રાખવામાં આવે છે. લોહરી માં સૂર્ય દેવતા ને કેન્દ્ર માં રાખીને ઘણા ગાયન બનાવાયેલ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો