તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કૃષ્ણનગર દેરીરોડ યુવક મિત્ર મંડળ દ્વારા વિવિધ સેવાઓ મળશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર : વૃદ્ધ, દર્દી, હોસ્પિટલ, વૃદ્ધશ્રમમાં હોય તેઓના માટે દરેક જાતની ધાર્મિક વીધી ધાર્મિક ગીતો, ધાર્મિક વાંચન, મહામંગલીક તેમજ મરણ સમયે બેસરણમાં દરેક ધાર્મિક વિધી, વિનામૂલ્યે તેમને ત્યાં કરાવવામાં આવશે. તેમજ તેમની પાસે કોઈપણ ધર્મના ધાર્મિક પુસ્તકો ગીતોની ચોપડી વધારે ઉપયોગ લાગે તે માટે આપવા માટે 648 બી-3 મહાવીર બંગલો, તુષારભાઈ શાહ, મહાવીર બંગલો બોરડીગેટ ડો.જાનીવાળી ગલી, ભાવનગરનો સંપર્ક કરવો.

અન્ય સમાચારો પણ છે...