તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બપોર અને રાતના તાપમાન વચ્ચે 15 ડિગ્રીનો તફાવત રહ્યો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વેધર રિપોર્ટર ¿ ભાવનગર | 24 ફેબ્રુઆરી

ભાવનગર શહેરમાં હવે ફેબ્રુઆરી માસના અંતિમ સપ્તાહમાં નગરજનો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યાં છે. શહેરમાં આજે બપોરે મહત્તમ તાપમાન 31.7 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતુ જ્યારે રાત્રે લઘુત્તમ ઉષ્ણતામાન 17 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતુ. આમ, બપોર અને રાતના તાપમાન વચ્ચે 14.7 ડિગ્રી સેન્ટીગ્રેડનો નોંધપાત્ર તફાવત રહ્યો હતો.

જો કે હજી રાતના સમયે ઠંડીનો ચમકારો અનુભવાઇ રહ્યો છે. 24 કલાક અગાઉ શહેરમાં લઘુત્તમ ઉષ્ણતામાન 17.8 ડિગ્રી સેન્ટીગ્રેડ હતું તે આજે ઘટીને 17 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ. શહેરમાં હવામાં ભેજનું પ્રમાણ વધુ 11 ટકા ઘટીને આજે 20 ટકા રહ્યું હતુ જ્યારે પવનની સરેરાશ ઝડપ બે કિલોમીટર વધીને 14 કિલોમીટર નોંધાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો